Thursday, March 20, 2014

ધોરણ 10 -12 ના પરિણામ મે માસમાં જાહેર કરવા બોર્ડ દ્વારા તખ્તો તૈયાર

ધોરણ 10 -12 ના પરિણામ મે માસમાં જાહેર કરવા બોર્ડ દ્વારા તખ્તો તૈયાર -

એપ્રિલ માસના અંત સુધીમાં પ્રશ્નપત્ર મૂલ્યાંકન કાર્ય પૂર્ણ થવાની શક્યતા.

તા. ૨૧ થી ધોરણ ૧૦ ના પેપરોનું મૂલ્યાંકન કાર્ય ચાલુ થશે.

સંભવિત ૨૭ મે આસપાસ ધોરણ ૧૦ પરિણામ જાહેર થવાની શક્યતા. 

1 comment:

  1. Ss na part a ma 1mcqkhoto chhe shajaha dilhi.akber-fatepur. Krushna-hampi. Vijyaditya,-pattadakal avve

    ReplyDelete